Gaun Seva Pasandgi Mandal Bharti 2024

Gaun Seva Pasandgi Mandal Bharti 2024

(૧) સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત દ્વારા ભરતીની જાહેરાત કરેલ છે. આ જાહેરાતમાં મુજબ જાહેરાત ક્રમાંક નંબર ૨૧૨ માં ૪૩૦૦ જેટલી ભરતી યોજવામાં આવી છે.

(૨) Gaun Seva Pasandgi Mandal Bharti 2024 માં અરજી કરવાની શરૂઆત ૦૪/૦૧/૨૦૨૪ થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ ૩૧/૦૧/૨૦૨૪ છે. ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત દ્વારા યોજાયેલ ભરતીની સંપૂર્ણ જાણકારી તથા નોટિફિકેશન માટે આર્ટીકલ સંપૂર્ણ વાંચવો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ છે તેમાં કુલ ૪૩૦૦ પોસ્ટ પર ભરતી કરવામાં આવસે. જેમાં હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, સબ રજીસ્ટર ગ્રેડ-૧, સબ રજીસ્ટર ગ્રેડ-૨, સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર, સોશિયલ વેલ્ફેર ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, ડેપો મેનેજરની સાથે લગભગ 22 પોસ્ટમાં ભરતી યોજાશે.

Gaun Seva Pasandgi Mandal Bharti 2024

શૈક્ષણિક લાયકાત :

(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે;

(૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો. ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.

(૩) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

Gaun Seva Pasandgi Mandal Bharti 2024 માં અરજી કરવાની શરૂઆત ૦૪/૦૧/૨૦૨૪ થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ ૩૧/૦૧/૨૦૨૪ છે. ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત દ્વારા યોજાયેલ ભરતીની સંપૂર્ણ જાણકારી તથા નોટિફિકેશન માટે આર્ટીકલ સંપૂર્ણ વાંચવો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ છે તેમાં કુલ ૪૩૦૦ પોસ્ટ પર ભરતી કરવામાં આવસે. જેમાં હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, સબ રજીસ્ટર ગ્રેડ-૧, સબ રજીસ્ટર ગ્રેડ-૨, સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર, સોશિયલ વેલ્ફેર ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, ડેપો મેનેજરની સાથે લગભગ 22 પોસ્ટમાં ભરતી યોજાશે.

પરીક્ષા પધ્ધતિ :

તબક્કો ૧ :

મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ – A અને ગ્રુપ – B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.

પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ નેગેટીવ માર્કીંગ રહેશે.

પ્રાથમિક પરીક્ષા ૧૦૦ પ્રશ્નોના પ્રશ્નદીઠ ૧ ગુણ લેખે કુલ ૧૦૦ ગુણ ની રહેશે. પરીક્ષાનો સમય ૬૦ મિનિટનો રહેશે.

દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની ૨૦ મીનીટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.

પ્રાથમિક કસોટી ફક્ત સ્પ્રીનીંગ ટેસ્ટ માટે છે, પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહી.

અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.

તબક્કો ૨ : મુખ્ય પરીક્ષા

 Gaun Seva Pasandgi Mandal Bharti 2024 માં પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૮-૦૫-૨૦૨૩ના જાહેરનામા મુજબ ગ્રુપ-A માટે વર્ધાત્મક જ્યારે ગ્રુપ-B માટે MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ Appendix-G મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-H મુજબ રહેશે.

વય મર્યાદા

ઉમેદવાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી માં અરજી કરવા ઈચ્છે છે તો તેને જણાવીએ કે આ ભરતીમાં અરજી કરવા ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષ હોવી જોઈએ.

અરજી ફી 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તેમને અરજી ફી તરીકે રૂપિયા 500 ચૂકવવા પડશે.
તથા જે ઉમેદવારો અનામત વર્ગમાં આવે છે તેમને આ ભરતીમાં અરજી કરવા રૂપિયા 400 અરજી ફી તરીકે ચૂકવવા પડશે.
પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ : Gaun Seva Pasandgi Mandal Bharti 2024

  • ગૃહમાતા: 26000/-
  • ગૃહપતિ: 26000/-
  • જુનિયર ક્લાર્ક: 26000/-
  • હેડ કલાર્ક: 40800/-
  • સીનીયર કલાર્ક: 26000/-
  • ઓફિસ આસિસ્ટન્ટ: 26000/-
  • કલેકટર કચેરીના ક્લાર્ક: 26000/-
  • કાર્યાલય અધિક્ષક: 49600/-
  • કચેરી અધિક્ષક: 49600/-
  • સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-9: 49600/-
  • સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨: 40800/-
  • સ્ટેમ્પ નિરીક્ષક: 40800/-
  • સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-
  • સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-
  • મદદનીશ આદિજાતિ – વિકાસ અધિકારી: 49600/-
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-
  • આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર: 26000/-
  • ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર): 40800/-
  • જુનીયર આસીસ્ટન્ટ: 26000/-
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-

Official website

For Books

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart